મિત્રો ધોરણ 7 નાં ગણિત વિષય માટે નાં આ વિડીયો માં "કૌંસ" પ્રકરણની સમજ આપવામાં આવી છે.
કૌંસ શા માટે જરૂરી છે ?
કૌંસ નો શો ઉપયોગ છે ?
અને કૌંસ નાં દાખલા કેવી રીતે ગણવા તે સમજાવેલ છે .
આપ આપના વિદ્યાર્થીઓને કે જે ધોરણ 7 માં છે તેઓને ચોક્કસથી આ વિડીયોનો લાભ આપશો.
અને હજી કંઈક મુશ્કેલી હોય તો કમેન્ટ્સ માં લખશો .
નવી પદ્ધતિ અને સરળીકરણ સાથે વિદ્યાર્થીઓની સમજ પાકી કરવાનો એક આ પ્રયાસ છે જેમાં આપ સહભાગી થશો.