AIM

"॥कायॅ करने मे कर्म और धर्म एक कीजिए ॥ "
"GYANAM PARAMAM DHEYAM !! !!"

Sunday, 18 February 2018

ધોરણ 6 નરી આંખે દેખાતું આકાશ ( વિજ્ઞાન અને ટેકનોલોજી)



ધોરણ 6 વિજ્ઞાન અને ટેકનોલોજી નરી આંખે દેખાતું આકાશ

આ એકમ વિશેની માહિતી આમાં સમાવેશ છે .
સાથે સાથે અંતે  તફાવત લેખન મહાવરાની એક નવી પદ્ધતિ બતાવેલ છે.ચોક્કસ વિદ્યાર્થીઓને આ રીત મુજબ તફાવત લખાવતા શીખવીશું તો એમને તફાવત ઝડપથી યાદ રાખી શકશે.
હજી વધુ સરળ પ્રશ્નો અને વિષય માટે અમારી ચેનલ subscribe કરવાનું ણ ભૂલશો.