AIM

"॥कायॅ करने मे कर्म और धर्म एक कीजिए ॥ "
"GYANAM PARAMAM DHEYAM !! !!"

Thursday, 22 February 2018

maths fraction part2

અપૂર્ણાંકને સરળીકરણ કરવાનો પ્રયત્ન કરેલ છે.

આ વિડીયો ની સીરીઝ બનાવેલ છે ક્રમશ: વિડીયો આવતા રહેશે.

પ્રથમ વિડીયોમાં પ્રાથમિક સમજણ આપેલ છે.ધોરણ ૩ થી લઈને ક્રમશ:  ધોરણ મુજબ અપૂર્ણાંક લેવામાં આવેલ છે .આશા છે કે આપને ગમશે.

કમેન્ટ્સ જરૂરથી કરશો .

ધોરણ 1 થી 5 માટેના વિડીયોની આ શરૂઆત છે .