નમસ્કાર !
આજે આપણે જોઈશું ધોરણ 7 માટે ઘનફળ ની સરળ સમજણ
std 7 VOLUME PART -1 video
ભાગ -2/૩ પણ ટૂંક સમયમાં મૂકીશ
વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને વર્ગ કાર્યમાં ઉપયોગી બને તેવા આશયથી આ વિડીયો બનાવી રહ્યો છું.
ખાસ બધા ગમે તો LIKE SHARE & SUBSCRIBE કરવાનું ના ભૂલતા
અમારી શાળાકીય પ્રવૃત્તિઓ નિહાળવા નીચેની YOUTUBE ચેનલ પણ જોતા રહો .
https://www.youtube.com/channel/UCfwnT4sze_Co32LI6YAY61g
સાથે-સાથે FACEBOOK page પણ
https://www.facebook.com/paycentreajupura/
also our school blog
paycentreschoolajupuraanand.blogspot.in