નમસ્કાર મિત્રો આશા છે કે આપને મારા વિડીયો ગમતા હશે.
ચોક્કસ થી આપ વિડીયો વર્ગમાં બતાવશો .
વિદ્યાર્થીઓની સમજ વિકસે એ માટે આ વિડીયો ઘનફળનાં એકમો વિષે નો બનાવેલ છે .
આ પછી નો વિડીયો દાખલાનાં સરળીકરણનો હશે...
ખાસ જોતા રહો નવા વિડીયો માટે ......
સાથે સાથે અમારી શાળા નાં youtube ચેનલની પણ મુલાકાત લેતા રહેશો.
https://www.youtube.com/channel/UCfwnT4sze_Co32LI6YAY61g